આંતરરાષ્ટ્રીય વેપારમાં “આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન” વિષય પર એક દિવસીય તાલીમ
અમદાવાદ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો ભરૂચ ગુજરાત સરકાર –AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) ના સહયોગથી...
