ભરૂચના જૂના બજાર વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભુવો પડતાં દોડધામ : પાલિકા અને પોલીસે તાત્કાલિક બેરિકેટ લગાવી વિસ્તાર સીલ કર્યો; સદનસીબે જાનહાનિ ટળી, સ્થાનિકોમાં ચિંતા વ્યાપી
ભરૂચ : ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં અચાનક અંદાજે 8થી 10 ફૂટ ઊંડો ભુવો પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની...
