રાજપીપળા : આઝાદીના ૭૫ વર્ષ બાદ ડેડીયાપાડાના રીગાપાદર ગામે લાઈટનું ઉદ્દઘાટન થયું .
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગરાળ વિસ્તારના રીગાપાદર ગામના લોકોને આઝાદીનાં ૭૫ વર્ષ પછી લાઈટ નશીબમાં મળી હોય તેવો એક ખિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો...
