નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી.
નર્મદા જિલ્લામા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતાવાદી પ્રશંસનીય કામગીરી બહાર આવી છે. જેમાં ડેડિયાપાડાથી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવાર...
