રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇવે ઉપર થયેલ લૂંટના આરોપીઓ ઝડપાયા.
ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇ-વે ઉપર થયેલ લૂંટના આરોપીઓને ઝડપી અનડીટેક્ટ ગુનો એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કર્યો છે. જેમાં વાંસલા ગામે કોઇ અજાણ્યા ઇસમોએ ફરીયાદીની...
