Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!

ProudOfGujarat
ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનુંલગ્નની લાલચે અપહરણ કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ થઈ છે.જેમાં ફરીયાદીએઆરોપી અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે બીલથાણા તા.ગરૂડેશ્વરજી.નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે....
FeaturedGujaratINDIA

રાજપીપળા : કુબેર ભંડારી મંદિર આજથી કોરોનાના બે મહિનાના લોકડાઉન બાદ પુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat
ગુજરાતમા નર્મદા તટે આવેલ વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિરઆજે 11 જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો બે મહિના પછી...
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ.

ProudOfGujarat
નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા તેની સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમાં...
Uncategorized

રાજપીપલા:નર્મદામાં બાંધકામ ક્ષેત્રે જરૂરી નોંધણી સાથે “U-Win” કાર્ડ અને ઇ-નિર્માણ પોર્ટલની કામગીરી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરની સૂચના

ProudOfGujarat
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે “ U-Win” કાર્ડ અને ઇ-નિર્માણ પોર્ટલના કરાયેલા લોન્ચીંગ અન્વયે નર્મદા જિલ્લામાં પણ બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમયોગીઓ અને બાંધકામ ક્ષેત્ર સિવાયના...
FeaturedGujaratINDIA

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સ્મશાનગૃહને જલાઉ લાકડાની નિ:શુલ્ક ફાળવણી કરાશે.

ProudOfGujarat
કોવિડ-૧૯ ની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્મશાનગૃહોમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જલાઉ લાકડાની વિના મૂલ્યે ફાળવણીના કરાયેલા ઠરાવ અન્વયે અત્રેના સામાજીક વનીકરણ વિભાગ...
GujaratFeaturedINDIA

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat
ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત પેટ્રોલ ડિઝલના ઐતિહાસિક ભાવ વધારાના વિરોધમા નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપલા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપા...
FeaturedGujaratINDIA

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

ProudOfGujarat
કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોરોનાના દરદીઓને સારવારમાં ઉપયોગી બની રહે તેવા અનેકવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની સવલત-સુવિધાનો વ્યાપ વિસ્તારવા નર્મદા જિલ્લા...
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

ProudOfGujarat
નર્મદા જિલ્લા નું સુપ્રસિદ્ધ મન્દિર અને આદિવાસીઓ ની કુળદેવી યાહ મોગીમાતા ના દેવમોગરા માતાજી નું મંદિર દર્શનાર્થીઓ માટે તારીખ ૧૧-૦૬-૨૦૨૧ ને શુક્ર વારે સવારે ૬-૦૦...
FeaturedGujaratINDIA

રાજપીપલા:એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયાના સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનોની ઓનલાઇન ઝૂમ મિટિંગ…..

ProudOfGujarat
એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયા ના માઇનોરિટી ના દરેક સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનો સાથે બે ઓનલાઇન...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકા માટે વિકાસશીલ તાલુકા હેઠળ રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર…

ProudOfGujarat
કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ...
error: Content is protected !!