કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરન જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વખર્ચે દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી.
કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરની જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વયં દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે ગરૂડેશ્વર મામલતદાર...
