રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં ટીમરવા ગામે ટ્રેકટર ૨૫ થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫ થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી એ.એસ.વસાવા પોસઈ...
