રાજપીપળા : નિઝામશાહ દરગાહનાં કંપાઉન્ડમાં દબાણ, કચરો કે ગેરકાયદેસર ગાડીઓનું પાર્કિંગ થતું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
રાજપીપળા ખાતે હઝરત નિઝામ દાદાની દરગાહ વર્ષો જૂની ઈતિહાસિક દરગાહ આવેલી છે દરગાહનું વિશાળ મોટું કંપાઉન્ડ કેટલાક વર્ષોથી ખુલ્લુ હતું ત્યારે લોકો ત્યાં ગેરકાયદેસર દબાણ...
