કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સાથોસાથ રાજપીપળા વિસ્તારનો વિકાસ કરવા કાપડ મરચન્ટ એસોસિએશનની માંગ…
નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા નર્મદા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિકાસથી વંચિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાજપીપળાના નાગરિકોને ગામનો વિકાસ થશે તેવી...
