નર્મદા જિલ્લાનાં સાકવા ગામે હોમ કોરોન્ટાઇનનું પાલન ન કરતાં 2 ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો.
રાજપીપળા નર્મદા હાલ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીથી બચવા લોકડાઉન કરવામાં આવ્યું છે જે માટે તમામ જિલ્લાની બોર્ડરો પોલીસ દ્વારા સીલ કરી દેવામાં...
