રાજપીપળા : આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન
આજે રાજપીપળા ખાતે ગુજરાત આશા વર્કર ફેડરેશન નર્મદા જિલ્લા દ્વારા પોતાની પડતર મંગણીઓને લઈ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે...
