રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
નર્મદા જિલ્લામાં દેશના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે રાજપીપલા મુખ્યમથક ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં જિલ્લા જીલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે...
