Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat
નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતનાં ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં અભિવૃદ્ધિ કરતી અનેક નવી પહેલ દ્વારા રોજગારીની તકો વધારવાની સર્વાંગી કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સ્કૉચ એવોર્ડ પ્રદાન...
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેર કચરાપેટી મુક્ત બન્યું : 25 જેટલી કચરાપેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.

ProudOfGujarat
રાજપીપલા નગર પ્રથમવાર કચરાપેટી મુક્ત બન્યું છે. કેમ કે હાલમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરે નિર્ણય કર્યો કે શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે...
GujaratFeaturedINDIA

રાજપીપળા શહેરનાં સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ.

ProudOfGujarat
રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ તંત્રની મહેરબાનીથી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેમાં શહેરનાં મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં રાજપીપળા મામતલદાર જનસેવા ખાતે સોશીયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું એમાં જણાવ્યું હતું કે લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સોશીયલ ડિસ્ટન્સ રાખવું છતાં નર્મદા જિલ્લાનાં...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદામાં ભાજપ સંગઠન હોદ્દેદાર વરણી મુદ્દે સરપંચોને અંધારામાં રખાયા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રીની વરણીનું ભૂત ફરી ધુણ્યું છે.અગાઉ નર્મદા જિલ્લાનાં વર્તમાન પ્રમુખ વિરુદ્ધ જુના જોગીઓએ પ્રદેશ કક્ષાએ ઘણી ફરિયાદો કરી હતી. હાલમાં જ નર્મદા...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી.

ProudOfGujarat
હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણીમાં લાગી ચૂક્યા છે ત્યારે હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત રહે છે તેવામાં નર્મદા જિલ્લામા...
FeaturedFashionGujarat

રાજપીપળા નગર પાલિકાનાં ચીફ ઓફીસર કે ચીફ મિનિસ્ટર ?ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

ProudOfGujarat
રાજપીપળા નગરપાલિકામાં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસરની જોહુકમી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદારનો...
GujaratFeaturedINDIA

રાજપીપળા શહેરમાં રખડતાં આખલાનો વધતો આતંક જોખમી છતાં પાલીકા તંત્ર તદ્દન નિષ્ક્રિય.

ProudOfGujarat
રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું પાલીકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય હોય જેમાં રોડ પર...
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાનાં ગોટપાડા ગામની અંબે ગ્રીન સીટી સોસાયટીને COVID-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું.

ProudOfGujarat
નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,...
GujaratFeaturedINDIA

રાજપીપળામાં સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat
લોકડાઉનમાં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે પધરામણી દીધી છે. ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે....
error: Content is protected !!