રાજપીપળા : અસીલો અને વકીલોનાં હિતમાં ન્યાયિક પ્રક્રિયા ફરી શરૂ કરવા નર્મદા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ અને હાઇકોર્ટનાં યુનિટ જજને રજૂઆત કરવામાં આવી.
નર્મદા બાર એસોસિએશન દ્વારા લોક ડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો તબક્કા વાર ચાલુ કરવા ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજને...
