અંકલેશ્વર GIDCમાં ગાંજાના જથ્થા પર પોલીસનો દરોડો : સારંગપુરના મકાનમાંથી 20 કિલોથી વધુ ગાંજો જપ્ત, બિહારની મહિલા ઝડપાઈ
અંકલેશ્વર : અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલા સારંગપુર વિસ્તારમાં નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઓમનગર વિસ્તારમાં એક રહેણાંક મકાન...
