ભરૂચમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતો સૂરતનો શાતિર ચોર ઝડપાયો : ગઠિયો કીમથી ટ્રેનમાં ભરૂચ આવતો બાદમાં રેલવે ટ્ર઼ેકની આસપાસની સોસાયટીના મંદિરને નિશાન બનાવતો
ભરૂચ: ભરૂચ શહેરના સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિર તેમજ શક્તિનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે....
