Proud of Gujarat

Tag : surat

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેજલપુર ખારવા સમાજના ગરીબ બાળકના 16 વર્ષના અભ્યાસની જવાબદારી PSI મનીષ મિસ્ત્રીએ લીધી : ‘એક બાળક ભણશે તો આખો સમાજ આગળ વધશે’; પ્રી-નર્સરીથી ધો.12 સુધી સ્કૂલ ફીથી લઈ યુનિફોર્મ-ટ્રાન્સપોર્ટેશન સહિતનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત

ProudOfGujarat
  ભરૂચ : વેજલપુર ખારવા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. સ્વ. બાબુભાઈ છગનલાલ મિસ્ત્રી તથા કોકીલાબેનના સુપુત્ર અને PSI મનીષ મિસ્ત્રીએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગર પાલિકા દ્વારા 15થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ વોરંટ : 15 મિલકતધારકો પાસેથી જ રૂ.7-8 લાખ વસૂલવાના બાકી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખાએ મિલકત વેરાની બાકી વસૂલાત માટે હવે કડકાઈ શરૂ કરી છે. વર્ષ 2026-27ના વેરા બિલની કામગીરી સાથે વર્ષોથી વેરો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 4 સપ્ટેમ્બરે માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ : વડદલા ખાતે યોજાયેલી બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ અપાયો, તુલસીધામથી ઝાડેશ્વર બસ સ્ટેશન સુધી નીકળશે ભવ્ય શોભાયાત્રા

ProudOfGujarat
  ભરૂચ: સમસ્ત માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરનાર ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી આપો, કલેક્ટરને રજૂઆત :  સાયખા-વિલાયત GIDCથી માત્ર એક કિમી દૂર હોવા છતાં સ્થાનિકોને રોજગારી નહીં મળતી હોવાનો આક્ષેપ

ProudOfGujarat
  ભરૂચ: વાગરા તાલુકામાં દહેજ, સાયખા અને વિલાયત GIDCનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પોતાની કિંમતી જમીનો ઉદ્યોગોના વિકાસ માટે સંપાદનમાં આપી રહ્યા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં લાંચિયા અધિકારીઓ સામે અનોખો વિરોધ, ફાર્માસિસ્ટ એસોસિએશને કેક કાપી ફટાકડા ફોડ્યા : રૂ.40 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટર ઝડપાયા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર ઉજવણી; ભ્રષ્ટાચાર દૂર કરવાના નારા લગાવ્યા

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની તેમજ ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને રૂ.40 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં હાઈટેન્શન લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડ્યો, મોટી દુર્ઘટના ટળી :  કરમાડ-વાંસી રોડ પર જીવતા વીજ વાયરના મોતના ‘કરંટ’થી લોકોમાં ફફડાટ; વારંવારની ઘટનાથી ખેડૂતો-વાહનચાલકોમાં રોષ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડતાં ભારે ફફડાટ મચી ગયો હતો. સદનસીબે વાયર પડ્યો તે સમયે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :  પાંચબત્તી સર્કલ ખાતે ખાંડ, ગોળ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

ProudOfGujarat
  ભરૂચ  : ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં શહેરના પાંચબત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા,...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિવાસી ખેડૂતોના પેન્ડિંગ ફોરેસ્ટ રાઈટ્સ દાવા અંગે કોંગ્રેસે વન વિભાગ પાસે જવાબ માગ્યો : PCCF સાથે મુલાકાત બાદ પણ કાર્યવાહી અંગે સ્પષ્ટતા નહીં મળ્યાનો આક્ષેપ, પેન્ડિંગ દાવાની તાત્કાલિક અને પારદર્શક ચકાસણીની માગ

ProudOfGujarat
  ભરૂચ : આદિવાસી ખેડૂતોના પેન્ડિંગ ફોરેસ્ટ રાઈટ્સ દાવાઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી કાર્યવાહી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર-દહેજ વચ્ચે ડોલિયા-દેણવા બ્રિજ ખુલ્લો મુકાયો, 35 કિ.મી.નો ફેરો ઘટશે :  ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે 720 મીટર લાંબો બ્રિજ તૈયાર, દહેજના ઔદ્યોગિક વિસ્તાર સાથે સીધી કનેક્ટિવિટીથી રોજગારી-વેપારને વેગ મળવાની આશા

ProudOfGujarat
  ભરૂચ : જંબુસર-દહેજ વચ્ચેના ડોલિયા-દેણવા બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આશરે 720...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા જેલમાં રૂ.16 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓનું લોકાર્પણ : રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ફિમેલ બેરેક, એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે રૂ.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ આધુનિક બાંધકામો અને સુવિધાઓનું...
error: Content is protected !!