સુરતમાં આગની ધટનાઓ બનવાથી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરની દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં આયેદિન આગની ધટનાઓને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટીની અવગણના કરનાર દુકાનો, ટ્યુશન કલાસ, હોટેલ...
