Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું

Share

ભરૂચ.
ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈની ૩૦૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના અન્ય આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ – ૧૯ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

પાલેજમાં કોંગ્રેસનાં માજી જિલ્લા સદસ્યનાં મકબુલ અભલીનાં હસ્તે જરૂરિયાત મંદ કુટુંબોમાં અનાજની કીટોનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ જેસીઆઇ દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!