Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરતની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ પી.એમ રૂમનું તાળું તોડાયું હોવાની ધટનાને પગલે વિવાદ ઉભો થવા પામ્યો હતો.

ProudOfGujarat
સુરતની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લગભગ દોઢ કલાક સુધી રઝળતો રહ્યો હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો. શુક્રવારે રાત્રે મૃતદેહને સિવિલમાં લવાયો હતો. પી.એમ રૂમની ચાવી...
FeaturedGujaratINDIA

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરતાં પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં...
FeaturedGujaratINDIA

સુરત સહીત ગુજરાતભરમાં ચા એ લોકોની ચાહત અને લિજ્જતનું માધ્યમ બન્યું છે સવાર બપોર સાંજ ચા જાણે વ્યસન જેવું પીણું બન્યું છે.

ProudOfGujarat
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતા અને આજે ચાઈ વાલા પી.એમ તરીકે જગ વિખ્યાત બન્યા છે. ખેર, રોજિંદા પીણાં તરીકે ચા એ...
FeaturedGujaratINDIA

સુરત : ભરતીનાં વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા.

ProudOfGujarat
સુરતમાં LRD વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સુરત સહિત જિલ્લાનાં 187 થી વધુ વિદ્યાર્થીઓ ઓર્ડરથી વંચિત રહેવા પામ્યા છે. આ મુદ્દે આજરોજ સુરત...
FeaturedGujaratINDIA

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat
દિલ્હીમાં સતત ત્રીજી ટર્મમાં જ્વલંત વિજય હાંસલ કરનારી આમ આદમી પાર્ટી હવે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહી છે. જેના ભાગરૂપે સુરત તેમજ અમદાવાદથી કાર્યકર્તા નોંધણી અભિયાનનો...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ProudOfGujarat
સુરતના વરાછામાં કબીરવાડી વિસ્તારમાં આવેલ એક એમ્બ્રોડરીના કારખાનામાંથી અંદાજિત 1 લાખ 33 હજારના કાપડની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઇ ગયા હતા. ચોરોએ દુકાનનો દરવાજો...
FeaturedGujaratINDIA

સુરત : બાલદા પ્રાથમિક શાળામાં શિક્ષકોની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સુરત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલીની બાલદા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. સુરત જિલ્લાનાં દરેક તાલુકામાંથી 13 ટીમોએ ભાગ...
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધના વિસ્તારમાં ભેજાબાજે તમાકુનાં ડુપ્લીકેટ પાઉચ બનાવી વેચાણ કરતાં 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ProudOfGujarat
હાલ નકલી માર્કોવાળા તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં બાગબાન, ભોલાછાપ, જગત તમાકુનાં માલિક હિરેન પટેલ કે જેઓ અમદાવાદ રહે છે તેમણે જાણ મળી કે...
GujaratFeaturedINDIA

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરના પ્લોટ નંબર 129 માં ગેસનાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો...
FeaturedGujaratINDIA

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat
મહારાષ્ટ્ર સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં છત્રપતિ શિવાજી મહારાજજીની 390 મી જન્મ જયંતિની ધૂમધામ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન...
error: Content is protected !!