સુરત : ગોટાલાવાડી ખાતે આવેલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટમાં રહિશોને દર મહિને ચુકવાતુ ભાડુ બે મહિનાથી ન ચુકવાતા મનપા કચેરીએ મોરચો માંડયો હતો.
સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ખાતે આવેલ ગોટાલાવાડી ટેનામેન્ટના એ.બી.સી. બિલ્ડીંગને તોડી પાડી રિડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને ત્યાં રહેતા લોકોને અન્ય જગ્યાએ...
