ઘર કા ભેદી લંકા ઢાયે: અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ
અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ₹૧૯.૮૦ લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોંકાવનારી વિગત એ...
