આવતીકાલે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી સંબંધી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 61 લીંબડી વિધાનસભા સીટ માટે 421 મતદાન...
લીંબડી વિધાનસભા 61 ની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે લીંબડીના મનદીપ પાર્ટીપ્લોટના ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ...
ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે સાથે સાથે લીંબડી વિધાનસભા પેટાની છે અને ભાજપના કિરીટસિંહ રાણા તરીકે ઉમેદવારી નિભાવી છે...
લીંબડી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી રોડ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. હાલમાં 61 લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે લીંબડી ખાતે પેરા મિલિટરી...
લીંબડી વિધાનસભા 61 માટે પેટા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ કિરીટસિંહ રાણાએ ભર્યું છે કિરીટસિંહ રાણા રૂદ્રાભિષેક કરીને વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તે પહેલા...
ગુજરાતમાં આગામી સમયમાં ખાલી પડેલી 8 સીટ પર ચૂંટણી યોજાનાર છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડીમાં વિધાનસભાની સીટ, લીંબડી 61 બેઠક ખાલી હોય આ બેઠકની પેટા ચૂંટણી...
લીંબડી સેવા સદન ખાતે ખેડૂતલક્ષી પ્રશ્નો અને વિદ્યાર્થીઓની ફી માફી બાબતે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લીંબડી સેવા સદન ખાતે ધરણાં કરવામાં આવ્યાં હતાં ત્યારે...
ગુજરાત સરકારે જ્યારે બીડું ઝડપ્યું છે જેમાં ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ના રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લીંબડી આઈ.સી.ડી.એસ....
દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઇ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભા.જ.પ, કાર્યકરો દ્વારા અતિશય ગરીબોની ઝૂંપડપટ્ટીમાં...
ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે, બાવળીયાના...