સુરેન્દ્રનગર : લોકડાઉન પૂરું થયું તેમ છતાં લોકોમાં કોઈ સુધરાવ નહીં આવતાં અને માસ્ક પહેરયા વગર ટહેલતા લોકો સામે તંત્ર કડક બન્યું.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકામાં ચુડા મામલતદાર અને ચુડા પીએસઆઈ સહિત પોલીસ કાફલો ચુડાના અલગ-અલગ સ્થળોએ માસ્ક પહેરીયા વગરનાં લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાઈક...
