લીંબડી શાકમાર્કેટમાં તંત્રની એસીકી તેસી કરતા વેપારીઓ : કોરોના વેચવા બેઠા હોય તેવા જવાબો વેપારીઓ પાસેથી મળ્યા.
હાલ કોરોનાએ લીંબડી શહેરમાં કહેર વર્ષાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્રએ કોરોનાની ગંભીરતા લઈને સરકારી ગાઈડલાઈનનુ પાલન કરવા લીંબડીની પ્રજાને વારંવાર અપીલ કરવામાં...
