કાકીનું WhatsApp હેક કરી ભત્રીજાને મેસેજ, ‘મેડિકલ ઈમરજન્સી’ના નામે રૂ.1.29 લાખની ઠગાઈ : યુકેમાં રહેતી કાકી બની ગઠિયાએ મદદ માંગી; ભત્રીજાએ વિશ્વાસે રૂ.49 હજાર અને પત્નીના ખાતેથી રૂ.80 હજાર ટ્રાન્સફર કર્યા
ભરૂચ: ભરૂચ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુકેના પ્રિસ્ટન શહેરમાં રહેતી પોતાની કાકીનું WhatsApp હેક કરી અજાણ્યા ઈસમે ભત્રીજાને...
