ભરૂચની હરિમંગલા હોટલના તત્કાલિન એકાઉન્ટ એક્ઝિક્યુટિવે હોટલના ખાતામાંથી 8.54 લાખ ચાંઉ કર્યાં
ભરૂચ. ઝાડેશ્વર વિસ્તારમાં રહેતાં ફરિયાદી ભૌમિક ચૌહાણ છેલ્લાં 8 વર્ષથી ભરૂચની રિજેન્ટા સેન્ટ્રલ હરીમંગલા હોટલ હાલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.તેમની હોટલના એકાઉન્ટ વિભાગમાં વર્ષ...
