અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૬૩૭.૯૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
અદ્યતન સુવિધાઓ સાથેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવા રોડ, આરોગ્ય કેન્દ્રો અને નવી શાળા અને વર્ગખંડો સહિતના પ્રકલ્પોનો થશે ઉમેરો ભરૂચ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે અંકલેશ્વર ખાતે...
