હાથ બનાવટના દેશી કટ્ટા સાથે પોલીસે એક સગીર સહિત બેને ઝડપી પાડ્યાં : સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદમાં કાર્યવાહી
કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદના તાંતીથૈયા વિસ્તારમાં દેશી તમંચા સાથે એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઝડપાયા સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે કડોદરા જીઆઈડીસી...
