વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં પાંચ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે કોંગ્રેસના સાત સભ્યો પૈકી પાંચ સભ્યે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે....
