કરજણના કંબોલા ગામની સીમમાંથી પસાર થતાં રેલવે પ્રોજેકટની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન બ્રીજ પર તૂટી.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામની સીમમાંથી પસાર થતા રેલવે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. સર્જાયેલી ઘટનામાં ચાર...
