વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓમાં ચૂંટણી અને મતદાન માટેની સજ્જતાની સમીક્ષા કરી.
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તા.૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનની નજીક આવતી તારીખના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા અને સુચારુ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ અંગે તેમણે...
