છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં.
આખરે ભાજપની 182 માંથી બાકી રહી ગયેલી 1 ટિકિટનું કોકડું જે ગુંચવાયું હતું તે ઉકેલાયું છે. માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ...
