વડોદરાના તૃષા હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે માત્ર ૭ દિવસમાં જ ૩૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી.
વડોદરામાં થોડા સમય પહેલા તૃષા હત્યાકાંડનો મામલો સામે આવ્યો હોય જેમાં તૃષાને કલ્પેશ નામના પ્રેમીએ ધનયાવી ગામની સીમમાં બોલાવી રાત્રિના સમયે ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરવામાં...
