વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.
તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ, ૨૨૦ મી ઉજવાયેલ શ્રીસ્વામિનારાયણ મહામંત્ર જયંતિના શુભ અવસર પર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, ગુજરાત ખાતે અમારા પૂ.ગુરુજી ૫. પૂ. સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી...
