Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : દાંડિયા બજાર રોડ પર એસ.ટી બસ અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત : એક મહિલા ઈજાગ્રસ્ત.

Share

વડોદરામાં દાંડિયા બજાર રોડ પર અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી, ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર માટે એસ એસ જી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

વડોદરામાં દાંડિયા રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે એસ.ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં મોપેડ સવાર મહિલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. દાંડિયા બજાર વિસ્તારમાં એસ.ટી બસ આવતી હોય સામેથી અને મહિલા પણ ત્યાંથી પસાર થતા હોય તે સમયે અકસ્માતે બસ સાથે મોપેડ અથડાઇ જતા મોપેડ સવાર મહિલાને ઈજાઓ પહોંચી હતી આ મહિલાને તાત્કાલિક ધોરણે વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-રાત્રીના અંધારામાં સળગી ઉઠી કપડામી કેબીન-જાણો કયા વિસ્તારમાં બની ઘટના…

ProudOfGujarat

વાંકલની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 74 વન મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!