વડોદરા : માનસિક તણાવમાં રહેતા યુવકે અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી મોતને વ્હાલું કરવા નદીમાં લગાવી છલાંગ.
વડોદરા શહેરમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ અત્યાર સુધી ત્યાં અવારનવાર અકસ્માતો થતા હોય સાથે અકસ્માત બ્રિજ તરીકે ઓળખાતો હતો પરંતુ આજે બનેલી ઘટના બાદ આ બ્રિજ...
