Proud of Gujarat

Tag : Vadodara

FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની જઘન્ય ઘટનાના વિરોધમાં કરણી સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat
ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના સમગ્ર વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા...
FeaturedGujaratINDIA

વડોદરા: 6.5 કરોડનો ખર્ચે તૈયાર થયેલ સિદ્ધનાથ તળાવમાં અસહ્ય ગંદકી

ProudOfGujarat
વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના સ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે આ ખર્ચ માથે પડ્યો છે. મહત્વનું છે કે વડોદરા મહાનગર પાલિકા...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકામાં કંડારી ને. હા. પર બાઇક અને ફોર વ્હીલ અકસ્માતમાં બે આધેડના મોત : ગાડી ચાલક ફરાર.

ProudOfGujarat
વડોદરા શહેરના કરજણ તાલુકામાં ગતરોજ સાંજે ગભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર વ્હીલ ચાલક પૂર ઝડપે બેદરકારી પૂર્વક ગાડી ચલાવતા બાઇક સાથે અથડાતાં બાઇક પર...
FeaturedGujaratINDIA

MS યુનિવર્સિટી: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી માફ કરાઇ

ProudOfGujarat
ગુજરાત રાજય માં છેલ્લા દોઢ વર્ષથી કોરોના લીધે માનવ જીવન પર ઘણી અસર પર પડી છે. જેમાં હમણાં થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર...
FeaturedGujaratINDIA

વડોદરા : ધામણજા ગામમાં ખોડીયાર માતાના મંદિરે યાદગાર પ્રસંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ધામણજા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે એક અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જતીન પરમાર “અભિગમ” આ વર્ષે મહાસુદ આઠમ ખોડિયાર જયંતિના દિવસે ત્યાં...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના દેથાણ ગામની પીડિત મહિલાના પરિવારજનોની કરજણ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat
ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના સમગ્ર વડોદરા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

ProudOfGujarat
કરજણ તાલુકાના એક ગામમાં ખેતર ઘાસચારો લેવા ગયેલી એક મહિલા સાથે દુષ્કર્મ આચરી મહિલાની ગળે ટૂંપો દઈ હત્યાની ચકચારી ઘટનાએ સમગ્ર કરજણ પંથકમાં ભારે ચકચાર...
Crime & scandalFeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat
કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ અથવા દુષ્કર્મ ગુજારી કોઈ અજાણ્યા ઈસમે દુપટ્ટા વડે ગળું દબાવી કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર...
FeaturedGujaratINDIA

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર મુંબઈ જઈ રહેલા પરિવારની કારને અક્સ્માત નડ્યો હતો. અમદાવાદથી મુંબઈ જવા હોન્ડા એસેટ ગાડી જેનો નં....
FeaturedGujaratINDIA

વડોદરા : કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ગતરોજ તારીખ 16 મી ઓગસ્ટના રોજ કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સમાજને એકજુથ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડીલોને સન્માન અને શિક્ષણ ક્ષેત્રે...
error: Content is protected !!