વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે કુરાઈ ગામની સીમમાં શંકાસ્પદ બાયોડિઝલનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડયો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાઈ ગામની સીમમાં કરજણથી ઉમજ જતા રોડ ઉપર એક ઈસમ પોતાના અંગત વાહનોમાં રસ્તે આવતા જતા વાહનોને બાયોડિઝલ વેચાણ કરતો હોવાની...
