વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રેલવે સેવાનો આજથી આરંભ છોટાઉદેપુર આવેલ ટ્રેન નું સાંસદોની ઉપસ્થિતિમાં સ્વાગત
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ વડોદરા (પ્રતાપનગર)થી છોટાઉદેપુર ની રેલ્વે ને મધ્યપ્રદેશ ના અલીરાજપુર સુધી લંબાવવામાં આવતા ગુજરાતના છોટાઉદેપુર અને એમ.પી.ના અલીરાજપુર ના વિસ્તારો આજથી રેલ્વે...
