વડોદરા : ધૈર્યરાજની ગંભીર બીમારીનાં ઈલાજ માટે કરજણ તાલુકાનાં ઓસલામ ગામનાં યુવાનોએ દાન એકત્ર કર્યું.
મહીસાગર જિલ્લાના કાનેસર ગામના ધૈર્યરાજ નામનો બાળક એસ. એમ. એ. નામની ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. ગંભીર બિમારીથી પીડાતા બાળકની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ...
