વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વલણ હોસ્પિટલને ઓક્સિજન કોન્સટ્રેટર મશીન તેમજ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.
WBVF, અલ ખૈર ટ્રસ્ટ તેમજ V.V.U.K. ટ્રસ્ટ દ્વારા વલણ હોસ્પિટલ ને ચાર ઓકસીજન કોન્સટ્રેટર મશીન તેમજ ત્રણ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. હાલ ચાલી...
