વડોદરાના પાદરામાંથી NCB એ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડયું : જેમા 2 મહિલઓ સામેલ.
વડોદરા જિલ્લાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) એ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એક કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. MD ડ્રગ્સની...
