ભરૂચને નવી નગરપાલીકા મળશે, હાલની મિલકત જર્જરિત થતાં પાછળના ભાગે ત્રણ માળની નવી બિલ્ડીંગ બનશે : લિફ્ટ, વેઇટીંગ રૂમ સહિત અરજદારોને તમામ પ્રકારની સહુલિયત મળે તેવું આયોજન કરાશે
ભરૂચ. ભરૂચ નગરપાલિકાની મિલકત જર્જરિત થઇ રહી છે. ઇમારતમાં કેટલાંક ભાગે પોપડા પડવાના બનાવ પણ બન્યાં છે. ત્યારે હવે ભરૂચને નવી નગરપાલિકા મળે તેવા...
