વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણાનું વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.
વિધાનસભાની ચૂંટણીમાં વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાનું જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં...
