સાધલી ગામે 1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું…
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ઇન્દુ બ્લડ બેન્ક તેમજ ફૈઝ યંગ સર્કલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર...
