વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ખાતે બે દિવસીય સ્કેમકોન -2019નું આયોજન કરાયું
વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ખાતે બે દિવસ માટે સ્કૅમકોન-2019નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં IITs, NITs, પ્રાદેશિક સરકારી કોલેજો,...
