ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામનાં તળાવ નજીક બે કારમાં વિદેશી દારૂ સાથે 4 બુટલેગરને LCB પોલીસે ઝડપી લઈને કુલ રૂ.8,55,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામે વિદેશી દારૂ લઈને બે કાર આવી રહી છે તેવી પાકી બાતમી આધારે LCB પોલીસે રેડ કરતાં જોલી ગામનાં તળાવ...
