ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિનોવેટેડ ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ, આરોગ્ય સેવાઓને મળ્યો નવો વેગ
ભરૂચ : આરોગ્ય મંત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શનિવારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિનોવેશન કરાયેલા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરીને આરોગ્ય સેવાઓને...
